HP
Henil Patel & AssociatesAdvocates
← Back to Home
Home / Legal Insights / FIR Quashing
Criminal Law

FIR quash કરાવવી છે? BNSS Section 528 - High Court Quashing Guide

"સામેવાળા સાથે settlement થઈ ગયું - હવે case કેવી રીતે બંધ થાય?" "અમારી સામે ખોટી FIR નોંધાઈ છે - તપાસ પૂરી થાય એ પહેલાં જ રદ થઈ શકે?" બંને સવાલનો જવાબ High Courtની inherent powersમાં છે - અગાઉ CrPC Section 482, હવે BNSS, 2023 ની Section 528 (1 July 2024થી). આ guideમાં quashing શું છે, કઈ પરિસ્થિતિમાં થઈ શકે, settlement/compromise પર quashના rules અને compounding સાથેનો તફાવત - બધું Supreme Courtના checked sources સાથે. [1]

આ general educational framework છે. Quashing petition એ દરેક caseના own facts પર નક્કી થાય છે - Courtની wide discretionary power છે. FIR નોંધાયા ત્યારથી માંડીને trial દરમિયાન સુધી petition થઈ શકે. Serious offence હોય તો તરત advocateની individual સલાહ લો. Police notice કે arrestના તબક્કે તમારા rights માટે અમારો Police Notice & Arrest Rights guide જુઓ.

1. Section 528 શું કહે છે?

BNSS Section 528 કહે છે કે આ Sanhitaની કોઈ વસ્તુ High Courtની inherent powersને limit કરતી નથી - નીચેના હેતુ માટે orders આપવાની: [1]

આ power નવી power create કરતી નથી - એ High Courtમાં મૂળથી રહેલી powerને recognise અને preserve કરે છે (Parbatbhai Aahir, principle (i)). [4] Quashing એટલે FIR, complaint કે criminal proceedings રદ કરવી. High Court આ power કોઈપણ stage પર use કરી શકે - FIR નોંધાયા પછી તરત, investigation દરમિયાન, chargesheet પછી, trial દરમિયાન પણ. Constitutionના Article 226 હેઠળ પણ High Court પાસે parallel power છે. [2]

2. Settlement વગર quash - Bhajan Lal ની 7 categories

State of Haryana vs Bhajan Lal (Supreme Court, 1990) એ illustration તરીકે એ cases આપ્યા જ્યાં quashing થઈ શકે. Complaint/FIRની allegations જેમ છે તેમ સાચી માનીને જોવાય - evidenceની mini-trial નહી: [2]

નોંધ: શરૂઆતના તબક્કે Court evidence test કરી શકતું નથી - "આરોપો ખોટા છે" એ પોતે જ quashનો ground નથી; allegations જેમ છે તેમ માનીને જ offence બનતું હોય તો તપાસ ચાલુ રહે. [2]

3. Settlement / compromise પછી quash - Gian Singh અને Parbatbhai Aahir

બંને પક્ષે ખરેખર settle કરી લીધું હોય તો શું? Supreme Courtના બે landmark judgments - Gian Singh vs State of Punjab (2012) અને Parbatbhai Aahir vs State of Gujarat (2017, Gujaratથી જ આવેલો case) - નો framework: [3][4]

કયા casesSettlement પર quash શક્ય?
Civil flavour વાળા offences - civil, mercantile, commercial, financial, partnership transactionsથી ઊભા થયેલા; matrimonial/family disputes (dowry-related સહિત)હા - High Court quash કરી શકે, જો: (i) settlement genuine હોય, (ii) settlement હોય તો convictionની શક્યતા remote હોય, અને (iii) proceedings ચાલુ રાખવાથી oppression/prejudice થાય. Offence non-compoundable હોય તો પણ Section 528 power લાગુ પડે (Parbatbhai principle (ii), (vii)-(ix)). [3][4]
Heinous/serious offences - murder, rape, dacoity વગેરે; mental depravityવાળા; moral turpitudeવાળા special statutes (દા.ત. Prevention of Corruption Act); public servantની ક્ષમતામાં કરાયેલા offencesના - આ offences private dispute નથી, society પર serious impact છે; settlementનો કોઈ legal sanction નથી. Victim/family settle કરે તો પણ quash appropriate નથી (Parbatbhai (vi), Gian Singh). [3][4]
Economic offences - રાજ્યની financial/economic well-beingને અસર કરે એવા (દા.ત. મોટા financial fraud)સામાન્ય રીતે ના - private settlement હોવા છતાં High Court quash નકારી શકે (Parbatbhai (x)). [4]

દરેક case પોતાના facts પર નક્કી થાય - કોઈ hard and fast category નથી, અને Courtે ends of justice justify કરે છે કે નહી એ evaluate કરવું (Parbatbhai (iii), (v)). [3][4]

4. Compounding (Section 359) vs Quashing (Section 528)

CompoundingQuashing
ProvisionBNSS Section 359 (અગાઉ CrPC 320)BNSS Section 528 (અગાઉ CrPC 482) + Article 226
કઈ offencesફક્ત lawમાં listed compoundable offences - કેટલાક courtની permission વગર, કેટલાક permission સાથેNon-compoundable offences સહિત - કોઈપણ offence (પણ section 3 ના limits સાથે)
કઈ CourtCase ચાલતી હોય એ Court (trial/Magistrate court)ફક્ત High Court
ક્યારે વાપરવુંOffence compoundable હોય અને complainant settle કરવા તૈયાર હોયOffence compoundable નથી, કે FIR/case જ fundamentally ખોટી/દુરુપયોગવાળી છે

એટલે: offence compoundable હોય તો સીધો compounding route; compoundable ન હોય પણ parties settle થયા હોય (civil-flavour case) તો High Courtમાં quashing route. [1][4]

5. Process કેવી રીતે ચાલે (ટૂંકમાં)

6. Quash શું નથી - common ભૂલો

7. Practical checklist

Sources (checked)